પૃષ્ઠો

ગુરુવાર, 16 ડિસેમ્બર, 2010

Fw: [$INTERESTING$] saval javab



----- Forwarded Message ----
From: kishan patel <patel@kishan.com>
To: patel_kishan32@yahoo.com
Sent: Thu, December 16, 2010 7:51:42 PM
Subject: [$INTERESTING$] saval javab

[http://www.kishangujarati.blogspot.com]
Kishan
  ત્રણ મિત્રોને  હોટેલમાં રાતવાસો કરવાનું થયું.  રીસેપ્શન પર બેઠેલા કલાર્કે ૩૦૦૦ રૂપિયા ચાર્જ કર્યો. ત્રણે મિત્રોએ ૧૦૦૦ રૂપિયા આપી બીલ ચુકવ્યું. પણ હોટલના માલિકનું ધ્યાન ગયું અને કંઈક ભૂલ થઇ હોવાનું જણાયું. ખરેખર તેમનો ચાર્જ ૨૫૦૦ રૂપિયા જ હતો. માટે તેમને કલાર્કને ૫૦૦ રૂપિયા પાછા આપ્યા. હોશિયાર કલાર્કને થયું આ ત્રણ મિત્રો ૫૦૦ રૂપિયાના ત્રણ ભાગ કેવી રીતે કરશે. આમ વિચારી તેણે મિત્રોને ૩૦૦ રૂપિયા પરત કાર્ય અને ૨૦૦ રૂપિયા તેણે રાખી લીધા. આ બાજુ મિત્રો ખુશ થઇ ગયા. તેમને દરેકને ૧૦૦ રૂપિયા પરત મળ્યા. મતલબ દરેકે ૯૦૦ રૂપિયા ચૂકવ્યા. મતલબ કુલ ૨૭૦૦ રૂપિયા ચૂકવ્યા અને કલાર્કે ૨૦૦ રૂપિયા રાખ્યા. તો સરવાળો થયો ૨૯૦૦ રૂપિયા બાકીના ૧૦૦ રૂપિયા ક્યાં ગયા ??? જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા patel_kishan32@yahoo.com પર મોકલી શકો છો અથવા www.kishanon2thepoint.com  પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.


--
kishan patel દ્વારા $INTERESTING$ પર 12/16/2010 06:21:00 AM ના રોજ પોસ્ટ કરવામાં આવ્યું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો